મોરબીના યુવાન પ્રેસ પ્રતિનિધિ રમેશભાઈ કણસાગરાનો આજે જન્મદિન

0
46
/

મોરબી: મોરબીના યુવાન પ્રેસ પ્રતિનિધિ રમેશભાઈ કણસાગરાનો આજે જન્મદિન છે જે બદલ ઠેર ઠેર થી તેમના મિત્રવર્તુળ તરફથી તેમને જન્મદિનની હાર્દિક શુભકામનાઓ મળી હતી

રમેશભાઈ કણસાગરનો આજે જન્મદિન હોય તેમના સાગા-વ્હાલાઓ તેમજ બહોળા મિત્રવર્તુળ તરફથી તેમને આજે તેમના જન્મદિનની હાર્દિક શુભકામનાઓ મળી હતી રમેશભાઈ વ્યવસાયે સરકારી ડોક્યુમેન્ટ્સ ને લગતા કામો કરે તેમના ધર્મપત્ની શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે તેમના મોટા પુત્ર પણ સેવાભાવી છે રામેશભાઈ કણસાગરા આ સાથો સાથ ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ન્યૂઝ માં પ્રેસ પ્રતિનિધિ પણ છે જેથી તેમનું બહોળું મિત્ર વર્તુળ અને લોકચાહના છે આજે તેમનો જન્મદિન છે ત્યારે ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ન્યૂઝ તેમને જન્મદિનની હાર્દિક શુભકામનાઓ પાઠવે છે આપ પણ તેમને તેમના મોં. નં -9426434233 પર શુભકામના પાઠવી શકો છો.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/