મોરબી કંડલા રોડ ઉપર ટીમ્બડી ગામ થી લઈને રાજકોટ મોરબી બાયપાસ સુધી ટ્રાફિક જામ

0
246
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

(રિપોર્ટ: જયદેવસિંહ જાડેજા) : મોરબી આજે સવારે મોરબી કંડલા રોડ ઉપર ટીમ્બડી ગામ થી લઈને રાજકોટ મોરબી બાયપાસ સુધી સતત 2 કલાકનો ટ્રાફિક જામ સર્જાયો હતો જેમાં વેપાર ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો તેમજ આ રસ્તે પસાર થઇ રહેલ તમામ રાહદારીઓ ભારે મુસીબતમાં મુકાઈ ગયા હતા, આ રોડ પાર અવાર-નવાર ભારે અને લોડિંગ વાહનો પસાર થતા હોય આ પ્રશ્ન છેલ્લા ઘણાજ સમયથી ઉઠવા પામેલ છે. ત્યારે જવાબદાર ટ્રાફિક પોલીસે આ બાબતે ઘટતું કરવા લોકોની માંગણી છે

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/