મોરબી: પુત્રીરત્ન અવતરતા સનારિયા પરિવારમાં આનંદોત્સવ

59
383
/
/
/

મોરબી: ‘ધ પ્રેસ ઓફ ઈન્ડીયા’ ન્યૂઝ નેટવર્કના ચીફ રિપોર્ટર શૈલેષભાઇ સનારીયાની ભત્રીજી અને યોગેશભાઈ સનારીયા તથા શ્રીમતી કૈલાશબેન યોગેશ સનારીયા ને ત્યાં પુત્રીરત્ન નો જન્મ થતા દાદ ઉત્તમભાઈ નારશીભાઈ સનારીયા અને દાદી  શ્રીમતી રમાબેન ઉત્તમભાઈ સનારીયા સહીત તમામ સોનારીયા પરિવારમાં આનંદની લાગણી પ્રસરી  છે આ સાથે તેમના સર્વે સાગા-સબંધીઓ તરફથી પણ હરખની હેલી વરસી રહી છે ત્યારે આપ પણ સનારીયા પરિવારના સુખદ પ્રસંગે ભાગીદાર થવા માંગતા હો તો યોગેશભાઈ ના મો.નં – 903550099 પર ફોન કરી આનંદની લાગણી વ્યક્ત કરી શકો છો

પુત્રીરત્ન સ્વરૂપે ‘માતાજી’ જેમના આંગણે પધારેલ છે તેવા સનારીયા પરિવારને આ અવસરે મોરબી: ‘ધ પ્રેસ ઓફ ઈન્ડીયા’ ન્યૂઝ નેટવર્ક પણ હાર્દિક શુભકાનો પાઠવે છે

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

 

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner

59 COMMENTS

  1. … [Trackback]

    […] There you can find 39502 additional Information to that Topic: thepressofindia.com/morbi-betiratna-avtrata/ […]

Comments are closed.