મોરબી: ખાખરાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા રોગચાળો ન ઉદ્દભવે તે માટે આરોગ્ય લગત કામગીરી કરાઈ

30
291
/

(રિપોર્ટ:જયેશ બોખાણી) મોરબીના ખાખરાળા ગામે માન.નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીશ્રી તરફથી મળેલ સુચન મુજબ ભારે વરસાદ બાદ પાણીજન્ય તેમજ વાહકજન્ય રોગચાળો ન ઉદ્દભવે તે માટેના સલાહસુચન બાદ ખાખરાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા કામગીરી આરંભી

ખાખરાળા પ્રાથમીક આરોગ્ય કેન્દ્રમાં રહેલા ડો.સંજય જીવાણી તેમજ સુપર વાઇઝરશ્રી કમલેશભાઈ કાલરીયાની દેખરેખ નીચે અરવિંદભાઈ પરમાર મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર ખાખરાળા દ્વારા સાતમ જેવા તહેવારમાં પણ ખાખરાળા ગામમાં રોગચાળોના ફેલાઈ તે માટે આરોગ્યને લગત દરેક કામગીરી કરવામાં આવેલ સરકારશ્રીના આદેશ મુજબ વધુ વરસાદ થવાથી મચ્છર જન્ય રોગચાળોના ફેલાય તે માટે ગામના સરપંચ તેમજ સભ્યશ્રી ની હાજરીમાં તળાવ કુવા બંધિયાર પાણીમાં પોરાભક્ષક માછલીઓ મુકવામાં આવી તેમજ સર્વે કામગીરી -બી.ટી.આઈ -એબેટ કામગીરી વગેરે કાર્ય કરેલ અને ગામમાં મચ્છરનો ઉપદ્રવના થાય તે માટેની પૂરતી કાળજી રાખે છે જે જોઈને બીજા આરોગ્યના કર્મચારીએ તેમના માંથી પ્રેરણાના મેળવવા જેવી છે.

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

Comments are closed.