મોરબીમાંથી બે પિસ્તોલ-કાર્ટીસ સાથે એપીનો શખ્સ પકડાયો

30
229
/

મોરબી:  મહેન્દ્રનગર ચોકડી પાસેથી એક શખ્સ ગેરકાયદે હથિયાર સાથે નીકળવાનો છે તેવી એલસીબીના સ્ટાફને બાતમી મળી હતી જેના આધારે પોલીસે દેશી બનાવટની બે પિસ્તોલ સાથે મૂળ એમપીના એક શખ્સની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી કુલ મળીને ૨૦૫૦૦નો મુદામાલ કબજે પણ કર્યો છે

આગામી જન્માષ્ટમી તહેવાર શાંતિપુર્ણ રીતે ઉજવાય અને જીલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાય રહે તે માટે સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે દરમ્યાન એલ.સી.બી.ના હિતેન્દ્રસિંહ ચુડાસમા તથા નંદલાલભાઇ વરમોરાને ખાનગી રાહે હકિકત મળી હતી જેના આધારે એલસીબીના પીઆઈ વી.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ના  સ્ટાફ દ્વારા મુળ મધ્યપ્રદેશ રાજ્યના વતની અને હાલ અમદાવાદ રહેતા મુકેશસિંગ દેવેન્દ્રસિંગની બે પિસ્તોલ અને જીવતા કાર્ટીસો સાથે મોરબી મહેન્દ્રનગર ચોકડી પાસેથી ધરપકડ કરવામાં આવેલ છે હાલમાં પોલીસે મુકેશસિંગ દેવેન્દ્રસિંગ કુસ્વાહ / ઠાકોરની દેશી બનાવટની મેજીન વાળી પિસ્તોલ નંગ – ૨ તથા જીવતા કાર્ટીસ નંગ – ૫ કુલ મળીને ૨૦૫૦૦ના મુદામાલ સાથે ધરપકડ કરેલ છે

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

30 COMMENTS

  1. … [Trackback]

    […] Find More Information here on that Topic: thepressofindia.com/morbi-two-pistol-ka/ […]

  2. … [Trackback]

    […] There you can find 54863 additional Information on that Topic: thepressofindia.com/morbi-two-pistol-ka/ […]

Comments are closed.