મોરબી ઘૂટું મા ડેન્ગ્યુ, મેલેરિયા, ચીકુનગુનિયા જેવી બીમારી રોકવા કવાયત

0
84
/

મોરબી: મેડિકલ ઓફિસર અને સુપરવાઇઝર ઘુંટુના માર્ગદર્શનથી મોરબી જીલ્લામાં ડેન્ગ્યું-મેલેરિયા જેવી બીમારી ફેલાતી રોકવા માટે આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. દર વર્ષે જુલાઈ માસને ડેન્ગ્યુ વિરોધી માસ ગણી આરોગ્ય અધિકારી અને જિલ્લા મેલેરિયા અધિકારીની ખાસ સૂચનાથી અને મેડિકલ ઓફિસર અને સુપરવાઇઝર ઘુંટુના માર્ગદર્શનથી આશા વર્કરની ટીમ દ્વારા ડેન્ગ્યુ જેવી બીમારી લોકોમાં ન થાયએ માટે સઘન સર્વેલન્સ, પોરનાશક કામગીરી હાથ ધરવામાં આવેલ છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/