મોરબીની એકમાત્ર મલ્ટી સ્પેશયાલિટી ‘ક્રિષ્ના’ હોસ્પિટલમાં વધુ એકવાર દર્દીઓ માટે લાભકારી યોજના અંતર્ગત સારવાર
(રાધેશ બુદ્ધભટ્ટી દ્વારા) મોરબી: મોરબીની ‘ક્રિષ્ના’ હોસ્પિટલ દ્વારા માં અમૃતમ , માં વાત્સલ્ય યોજના, અને આયુષ્માન ભારત યોજના અંતર્ગત ઢીચણ અને થાપાના ના સાંધા બદલવાના નિશુલ્ક ઓપરેશન કરી આપવામાં આવનાર છે મોરબીની ‘ક્રિષ્ના’ હોસ્પિટલ ના આમ તો દરેક સ્ટાફ પોતાના વિનયી અને વિવેકી વર્તન થી અંહી સારવાર માટે આવતા દરેક દર્દીઓમાં લોકપ્રિયતા મેળવેલ છે જેમાં ડો. વિનોદ કૈલા, ડો. ભરત કૈલા, ડો. મયુર જાદવાણી, ડો. ચિરાગભાઈ તેમજ દાંતના ડોક્ટર મનોજભાઇ કૈલા સહિત કાઉન્ટર પર જીતુભાઈ તેમજ તમામ સિસ્ટર સહિતનો તમામ સ્ટાફ તેમના વિવેકી સ્વભાવથી જાણીતો છે મોરબીની ‘ક્રિષ્ના’ હોસ્પિટલમાં અવાર નવાર દર્દીઓને લગતા ઈલાજ માટે વિનામુલ્યે કેમ્પ પણ યોજાય છે ત્યારે ફરી એકવાર મોરબીની ‘ક્રિષ્ના’ હોસ્પિટલ દ્વારા માં અમૃતમ , માં વાત્સલ્ય યોજના, અને આયુષ્માન ભારત યોજના અંતર્ગત ઢીચણ અને થાપાના ના સાંધા બદલવાના નિશુલ્ક ઓપરેશન નું આયોજન કરાયેલ છે જેની વધુ વિગતો માટે નીચે સંપર્કસૂત્ર આપેલ છે જેની તમામ દર્દીઓએ નોંધ લેવા આ અખબારી યાદી મારફતે જાણ કરવામાં આવેલ છે
મોરબી જિલ્લાના તાજા સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide