મોરબી : કુવામાં ખાબકેલી ગાયને રેસ્ક્યુ ઓપરેશન કરી બચાવી લેવાઈ

0
37
/

મોરબીના સામાકાઠે આવેલ ગુરુકૃપા હોટલ પાછળ કુવામાં ગાય પડી ગઈ હોવાની જાણ સ્થાનિકોને થતા રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી હતી અને બાદમાં ફાયરની ટીમને જાણ કરતા ફાયર ટીમ દોડી ગઈ હતી અને રેસ્ક્યુ ઓપરેશન દ્વારા ગાયને સલામત બહાર કાઢવામાં આવી હતી જોકે ગાયને સારવારની જરૂરિયાત હોય જેથી યદુનંદન ગૌશાળાના ગૌ પ્રેમીઓ પણ દોડી આવ્યા હતા અને ગાયને સારવાર આપવામાં આવી હતી. કુવામાં ગાય પડી જવાની ધટનાની સમયસર જાણકારી સ્થાનિકો અને ફાયરની ટીમને થતા ગાયનો આબાદ બચાવ થયો હતો.

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/