મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હોય દરમિયાન લાલપર નજીકથી પસાર થતા મોટરસાયકલ નં જીજે ૧૧ એજે ૨૮૪૪ ને રોકીને તલાશી લેતા બાઈકસવારના થેલામાંથી ચાર બોટલ વિદેશી દારૂ કીમત રૂ ૩૨૮૦ મળી આવતા પોલીસે બાઈકસવાર અજયગર શમ્ભુગર ગૌસ્વામી (ઉ.વ.૨૮) રહે ગોપાલ સોસાયટી મૂળ કેશોદ જી જુનાગઢ વાળાને ઝડપી લઈને મોટરસાયકલ અને દારૂની બોટલ સહીત કુલ ૧૮,૨૮૦ નો મુદામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી જિલ્લાના તાજા સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide