સામાન્ય રીતે દારૂનો જથ્થો ખેતરમાં છુપાવતા હોય, નદીમાં આવતા હોય આવી અલગ અલગ જગ્યાએ દારૂ છુપાવીને બુટલેગરો દ્વારા પ્યાસીઓ સુધી દારૂ પહોંચાડવામાં આવતો હોય છે જોકે હળવદ તાલુકાના નવા શીરોહી ગામે બુટલેગર દ્વારા મંદિરમાં દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હતો જેથી કરીને પોલીસે રેડ કરીને મંદિરમાં પતરાની પેટીમાં છુપાવેલ દારૂની ૧૨૬ બોટલ કબજે કરીને ૬૩ હજીરનો મુદામાલ કબજે કર્યો હતો અને આરોપીને પકડવા માટેની તજવીજ હાથધરી હતી
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ તાલુકાના નવા સીરોઈ ગામે આવેલ મેલડી માતાજીના મંદિરમાં દારૂનો જથ્થો પડયો હોવાની બાતમી ગંભીરસિંહ ચૌહાણને મળી હતી જેથી કરીને પીએસઆઇ પી.જી.પનારા સહિતના સ્ટાફ દ્વારા નવી સિરોહી ગામે રહેતા મુકેશભાઇ ભીખાભાઇ લોલાડીયાએ મેલડી મંદિરમાં રાખેલ પતરાની પેટી ખોલીને ચેક કરતા પેટીમાંથી દારૂની કુલ મળીને ૧૨૬ બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૬૩ હજારનો મુદ્દામાલ કબજે કરીને આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરેલ છે
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide