મોરબીના જાંબુડિયા ગામે તસ્કરો દુકાનના પતરું તોડીને કોલગેટ, સાબુ, તેલ, બ્રિસ્ટોલ ચોરી ગયા!

0
187
/

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર જાંબુડિયા ગામે તસ્કરોએ કિરાના સ્ટોરની દુકાનને નિશાન બનાવી હતી અને દુકાનનું છાપરૂ તોડી સાબુ, તેલ, કોલગેટ, બ્રિસ્ટોલ અને રોકડ રકમની ચોરી હતી જેથી કરીને દુકાનદારે ફરિયાદ નોંધાવતા મોરબી તાલુકા પોલીસે તપાસ શરૂ કરી છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વાંકાનેર હાઇવે ઉપર જાંબુડીયી ગામે આવેલ લેટીના સીરામીકની સામે અર્પીતા કિરાણા સ્ટોર નામની દુકાનમાં તસ્કરોએ ખાતર પાડ્યું હતું અને તસ્કરોએ દુકાનની છતનું પતરું તોડીને દુકાનમાં પ્રવેશી દુકાનમાંથી સાબુ, તેલ, સ્પ્રે, કોલગેટ વગેરે મળીને રૂપિયા ૮૫૦૦નો મુદામાલ તેમજ દુકાનના થડામાંથી રોકડા રૂપિયા ત્રણ હજાર એમ કુલ મળીને રૂપિયા ૧૧,૫૦૦ના મુદમાલની ચોરી કરેલ છે જેથી ભોગ બનનાર દુકાનદાર હસમુખભાઈ કાનજીભાઈ ખરા(ઉ.વ.૨૯) રહે.નવા જાંબુડીયા વાળાએ મોરબી તાલુકા પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવતા પીએસઆઇ જી.વી.વાણિયાએ આગળની તપાસ શરૂ કરી છે.Image result for ચોર

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/