મોરબી જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ મોરબી તરફથી કોરોના મહામારીને કારણે જાહેર થયેલ લોકડાઉનમાં ફસાયેલા વ્યક્તિઓ જે પોતાના વતનના રાજ્ય કે જીલ્લામાં જવા ઇચ્છતા હોય અને તે માટે જરૂરી માર્ગદર્શન તથા અન્ય કોઈપણ મદદની જરૂરિયાત હોય તો જે તાલુકામાં નિવાસ કરતા હોય તે પૈકીના નિયુક્ત કરેલ તાલુકાવાઈઝ પેનલ એડવોકેટ અને પેરાલીગલ વોલન્ટીયર્સનો સંપર્ક કરી શકો છો
આ તમામ સેવાઓ નિશુલ્ક અને વિનામૂલ્યે છે જેથી વધુ માહિતી માટે મોરબી તાલુકામાં એડવોકેટ જે એમ પરીખ ૯૯૦૯૫ ૪૭૪૮૬, પીએલવી સુરેશભાઈ રાયકા ૯૭૨૭૧ ૦૮૬૩૩, પીએલવી હાર્દિક મેંદપરા ૯૬૬૨૪ ૪૫૧૮૫ વાંકાનેર તાલુકામાં એડવોકેટ વી એ ગોહિલ ૯૮૨૫૭ ૨૪૩૬૪, પીએલવી હરદેવસિંહ ઝાલા ૯૯૨૫૬ ૦૦૦૦૭, હળવદ તાલુકામાં એડવોકેટ ડી આર રાવલ ૯૮૨૫૭ ૪૧૧૧૫,ટંકારા એડવોકેટ મુકેશભાઈ બારૈયા ૯૮૨૫૪ ૦૫૯૦૪ અને માળીયા (મી.) માં એડવોકેટ એ એમ ગઢવી ૯૭૨૬૬ ૫૧૯૯૧ પર સંપર્ક કરવા અખબારી યાદીમાં જણાવ્યું છે
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide