માળીયાના ખાખરેચી ગામે પવનચક્કીમાં આગ લાગી હોવાની ઘટના

0
80
/

મોરબીથી ફાયર બ્રિગ્રેડ વિભાગે ઘટનાસ્થળે દોડી જઈને દોઢ કલાકના અંતે આગને કાબુમાં લીધી

માળીયા : માળીયા મિયાણા તાલુકાના ખાખરેચી ગામે આવેલ પવનચક્કીમાં આજે મોડી સાંજે એકાએક આગ લાગતા દોડધામ મચી ગઇ હતી.આ બનાવની જાણ થતાં મોરબીથી ફાયર બ્રિગ્રેડ વિભાગે ઘટનાસ્થળે દોડી જઈને દોઢ કલાકના અંતે આગ પર કાબુ મેળવ્યો હતો ફાઈલ તસ્વીર 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/