મોરબી: લોહાણા જ્ઞાતિના સમસ્ત ચગ પરિવારના સુરપુરા દાદાને ત્યાં હવન યોજાશે

22
551
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

સમસ્ત ચગ પરિવારના સુરપુરા દાદા શ્રી પ્રેમજી દાદા તેમજ શ્રી કારા બાપાના સ્થાનકે હવનનું આયોજન

(જગદીશ ચગ દ્વારા) મોરબી: લોહાણા જ્ઞાતિના સમસ્ત ચગ પરિવારના સુરાપુરા દાદા શ્રી પ્રેમજીદાદા, અને શ્રી કારા બાપાના સ્થાનકે ભવ્ય હવનનું આયોજન રાખેલ હોય જેમાં સમસ્ત ચગ પરિવારને હવન, દર્શન, અને આરતી નું આયોજન રાખેલ છે જેમાં પધારવા આ અખબારી યાદી મારફત આમંત્રણ આપવામાં આવે છે 

વિશેષ વિગતો મુજબ ગુજરાત તેમજ દેશ વિદેશમાં વસતા ચગ પરિવારને આંગણે આ રૂડો અવસર કહી શકાય આગામી  તારીખ 18-2 2-2019 સોમવાર મહાસુદ -14 સવારે 8:00 કલાકે ચંદ્રમૌલેશ્વર મહાદેવના મંદિર પાછળ રતનપર (રાજકોટ) મુકામે પધારવા સમસ્ત ચગ પરિવારને આમંત્રણ આપવામાં આવે છે

 

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

Comments are closed.