મોરબીના હળવદ હાઇવે ઉપર આવે નિચી માંડલ ગામની સીમમાં દયારામભાઈ નરભેરામની વાડીએ રહીને મજૂરીકામ કરતા રમેશભાઇ નંદરૂભાઇ ભીલ આદિવાસી (ઉંમર વર્ષ ૪૦) નામના મુળ મધ્યપ્રદેશના મજુર યુવાન ઉપર તીક્ષ્ણ હથિયાર વડે બે બુકાનીધારીઓએ હુમલો કરતા તેને વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયો છે.
બનાવી વધુમાં મળતી માહિતી મુજબ રમેશ નંદરૂ ભીલ અને તેની પત્ની રમતુબેન વાડીએ એકલા હતા ત્યારે ગતમોડી રાત્રીના સાડા અગિયારેક વાગ્યાના અરસામાં બે બુકાનીધારી ઓ હથિયાર સાથે આવ્યા હતા અને રમતુબેનનું અપહરણ કરીને લઈ જતા હોય પતિ રમેશ ભીલ વચ્ચે પડતાં આવેલા બે બુકાનીધારીઓએ તાક્ષ્ણ હથીયાર વડે રમેશના મોં ઉપર જીવલેણ હુમલો કર્યો હતો જેથી તેને વધુ સારવાર માટે મોરબીથી રાજકોટ લઇ જવાયો છે.મોરબી તાલુકા પોલીસને બનાવની જાણ થતાં મોરબી તાલુકા પીએસઆઈ એમ.વી.પટેલે આગળની તપાસ શરૂ કરી છે.
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide