મોરબી : હાલ મહેન્દ્રનગર મિત્રમંડળ દ્વારા આ વર્ષે 12માં વર્ષમાં મંગલ પ્રવેશ કરવામાં આવ્યો છે.
ત્યારે મહેન્દ્રનગર મિત્રમંડળ દ્વારા મોરબીથી બહુચરાજી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે તા. 17 નવેમ્બરના રોજ બપોરે 1 વાગ્યે મહેન્દ્રનગરથી બહુચરાજી સુધીની પદયાત્રા રવાના થઈ હતી. આ પદયાત્રામાં અનેક માઇભક્તો ભાવભેર જોડાયા છે. વધુ વિગત માટે મો.નં. 96013 43111 પર સંપર્ક પણ કરી શકાશે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide