મોરબીની મામલતદાર કચેરીમાં તલાટી લાંચ લેતો ઝડપાયો

41
142
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી : મોરબીની મામલતદાર કચેરીમાં એસીબીના છટકામાં લાંચ લેતો તલાટી રંગેહાથે ઝડપાયો હોવાનું બહાર આવતા ચકચાર મચી ગઇ છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વજેપર વિસ્તારના તલાટી મંત્રી પ્રશાંત શાહ મોરબીની મામલતદાર કચેરીમાં બેસે છે.દરમ્યાન આજે આ તલાટી એસીબીના છટકામાં લાંચ લેતો રંગેહાથે ઝડપાયો હોવાનું જાણવા મળે છે.જોકે સહી લેવાના મામલે તલાટીએ લાંચ માંગી હોવાનું જાણવા મળ્યું છે. તેથી આજે બપોરના 12 વાગ્યાની આસપાસ એસીબીએ છટકું ગોઠવીને આ તલાટીને લાંચ લેતા ઝડપી લીધો હતો. જોકે તલાટી કેટલા રૂપિયાની અને ક્યાં કામના બદલામાં લાંચ માંગી હતી એ અંગે હજુ સુધી ચોક્કસ વિગતો બહાર આવી નથી.હાલ એસીબીએ આ લાચિયા તલાટી સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી

મોરબી જિલ્લાના તાજા સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

Comments are closed.