મોરબી : મહેસાણા ફરજ બજાવતા સ્વેતા પટેલની મોરબીમાં સપ્લાય ઓફિસર તરીકે બદલી કરાઈ

0
131
/

મોરબી : તાજેતરમાં ગુજરાત સરકારના ગાંધીનગર સ્થિત સચિવાલયના રેવન્યુ ડિપાર્ટમેન્ટ દ્વારા 29 પ્રોબેશનર ઓફીસરો GAS (Jr. Scale)ની આંતરિક તથા જિલ્લા ફેર બદલીનો આદેશ આપવામાં આવ્યો છે.

જેના અંતર્ગત મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના વિજાપુર ગામમાં પ્રોબેશનર ઓફીસર તરીકે ફરજ બજાવતા સ્વેતા પી. પટેલની મોરબી જિલ્લાના સપ્લાય ઓફિસર તરીકે બદલી કરવામાં આવેલ છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/