મોરબી પાલિકાના વધુ એક મહિલા સદસ્ય કોરોના પોઝિટિવ આવ્યા

0
98
/

વોર્ડ નંબર-4ના સદસ્ય અને તેમના પુત્ર પણ કોરોના પોઝિટિવ

મોરબી : હાલ મોરબીમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે ગઈકાલે નગરપાલિકાના ચાર સદસ્ય કોરોના પોઝિટિવ આવ્યા બાદ આજે સામાકાંઠા વિસ્તારમાં વોર્ડ નંબર -4ના મહિલા કાઉન્સિલર અને તેમના પુત્ર કોરોના પોઝિટિવ આવ્યા હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.

મોરબી નગરપાલિકાના વોર્ડ-4ના નવનિયુક્ત મહિલા સદસ્ય મનીષાબેન ગૌતમભાઈ સોલંકી અને તેમના પુત્ર જયરાજ ગૌતમભાઈ સોલંકી કોરોના પોઝિટિવ આવતા બન્ને હોમઆઇસોલેટ પણ થયા છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/