મોરબીના લીલાપર ગામ પાસે આવેલ પેપરમિલમાં કામ કરતી વખતે કન્વેટર બેલ્ટમાં આવી જતા ગંભીર રીતે ઇજા પામેલા શ્રમિક મહિલાનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના લીલાપર ગામે આવેલ રાજવીર પેપરમિલ નામના કારખાનામાં રહીને મજુરી કામ કરતા મમતાબેન ભાનુભાઈ ઉ.વ.38 નામના મહિલા ગતતા 26 જુલાઈના રોજ આ પેપરમિલમાં મજુરી કામ કરતા હતા.તે વખતે તેઓ અકસ્માતે પેપરમિલના કન્વેટર બેલ્ટમાં આવી જતા ગંભીર ઇજા થવાથી તેમને તાકીદે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં સારવાર દરમ્યાન શ્રમિક મહિલાનું મોત નીપજ્યું હતું. મોરબી તાલુકા પીલિસે આ બનાવની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide