મોરબી તાલુકા ની શ્રી બહાદુરગઢ પ્રાથમિક શાળા મા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

0
447
/

આજ રોજ તારીખ 03/08/2019 ના રોજ મોરબી જિલ્લાના મોરબી તાલુકા ની શ્રી બહાદુરગઢ પ્રાથમિક શાળામાં શાળા વનીકરણ યોજના હેઠળ એક બાળ-એક વૃક્ષ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો..જેમાં બાળકો વાલીઓ; શાળા ના આચાર્યશ્રી તાહિરહુસેન મનસૂરી તથા શાળાના મદદનીશ શિક્ષકો સુરેશભાઈ ધ્રાગા અને અમિતભાઇ કાવરે ખુબજ દિલથી સ્વહસ્તે વૃક્ષારોપણ કાર્ય કર્યું હતું…

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/