મોરબીના નારણકામાં ગામનું ગૌરવ કાર્યક્રમ યોજાશે

42
187
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

(પરેશ મેરજા દ્વારા) મોરબી : મોરબીના નારણકા ગામે “ગામનું ગૌરવ” કાર્યક્રમનું તારીખ-૧૮-૫-૧૯ ને શનિવાર સાંજે ૮:૦૦ કલાકે રામજીમંદિર ખાતે આયોજન કરવામાં આવેલ છે. જેમાં નારણકા ગામના અભ્યાસમાં ઉર્તીણ પામેલ વિદ્યાથીઓ, સરકારી નૌકરીયાત, રિટાયર્ડ અધિકારી, સેવાકીય પ્રવૃતિ સાથે સંકળાયેલા ગ્રામજનોનું સન્માન કરાશે.

આ કાર્યક્રમમાં સ્વ.કાશીબેન જીવરાજભાઇ મોરડીયાના સ્મરાર્થે પ્રવિણભાઇ જીવરાજભાઇ મોરડીયા તરફથી તમામ તેજસ્વી વિદ્યાથીઓને શિલ્ડ તથા ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવશે તેમજ અશ્વિનભાઇ મનહરભાઇ મોરડીયા તરફથી રિટાયર્ડ તથા હાલ ફરજ બજાવતા નારણકા ગામના અધિકારીઓ,કર્મચારીઓનું પુષ્પ અને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવશે. નારણકા યુવા ગુપ્ર તરફથી તમામ કાર્યક્રમમાં ભાગ લેતા વિદ્યાથીઓને પુસ્તકોની ભેટ અપાશે. ગામના ગૌરવ કાર્યક્રમમાં ડાન્શ, વકતૃત્વ, પ્રશ્નોતરી, નાટક જેવા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવેલ છે.

મોરબીના તાજા સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

Comments are closed.