મોરબીના ઉમા ટાઉનશીપમાં શનિવારે પીપળી ગામના પ્રખ્યાત રામામંડળનો કાર્યક્રમ

0
168
/
/
/

મોરબીના ઉમા ટાઉનશીપ ખાતે તા. ૧૮ ને શનિવારના રોજ રાત્રીના ૮ કલાકે પીપળીના પ્રખ્યાત જય નકળંગ ધણી રામા મંડળનો કાર્યક્રમ યોજાશે જેમાં રામદેવજી મહારાજના જન્મથી સમાધિ સુધીનું આખ્યાન રજુ કરવામાં આવશે. આ આયોજન જીતેન્દ્રભાઈ હરખજીભાઈ ચીખલીયા દ્વારા કરવામાં આવ્યું છે. પીપળી ગામે રામદેવજી મહારાજના મંદિરના લાભાર્થે આ રામામંડળનું આયોજન કરેલ છે જેનો જાહેર જનતાએ લાભ લેવા આયોજકોએ નિમંત્રણ પાઠવ્યું છે

મોરબી જિલ્લાના તાજા સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner