મોરબી નજીકના ઢુવા ગામ પાસે આવેલ કારખાનામાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે એલસીબીની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે પાંચ જુગારી ૧.૪૪ લાખની રોકડા સાથે ઝડપાયા હતા
મોરબી એલ.સી.બી.ના પુથ્વીરાજસિંહ જાડેજા અને યોગીરાજસિંહને મળેલ હકીકત આધારે પીઆઈ વી.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ ગંગોત્રી કારખાનામાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે માવજીભાઇ જીવરામભાઇ રાજગોર ગંગોત્રી કારખાનાની ઓફીસમાં બહારથી માણસો બોલાવીને જુગાર રમાડતો હતો અને તેના સહીત જયેશભાઇ મનસુખભાઇ શેખલીયા, જગદીશભાઇ પરસોતમભાઇ મોટકા, અમીતકુમાર ધનશ્યામભાઇ લો, પ્રદીપદાસ વૈકુંઠદાસ બાવાજી જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને રોકડ રૂપીયા ૧,૪૪,૧૦૦ સાથે તમામને પકડીને આગળની કાર્યવાહી હાથધરવામાં આવી હતી
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide