મોરબી: નટરાજ ફાટકે 80 કરોડના ખર્ચે ઓવર બ્રિજનું નિર્માણ થશે : ટ્રાફિકની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે

0
107
/
હાલ માર્ગ અને મકાન વિભાગ પાલિકાની દેખરેખ હેઠળ બ્રિજ નિર્માણ કામગીરી કરશે : વધારાનો રૂ.20 કરોડનો ખર્ચ મંજુર

મોરબી : મોરબી શહેરના નાગરિકો માટે માથાના દુખાવા રૂપ બનેલ નટરાજ ફાટકનો પ્રશ્ન નજીકના ભવિષ્યમાં જ ઉકેલાય જશે. રાજ્ય સરકાર દ્વારા નટરાજ ફાટકે ઓવરબ્રિજ નિર્માણ માટે વધારાનો રૂપિયા 20 કરોડનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો છે અને સર્વે સહિતની કામગીરી પૂર્ણ થવા પામી છે અને ચોમાસા બાદ રૂપિયા 80 કરોડના ખર્ચે ઓવરબ્રિજ નિર્માણ કાર્ય પણ પુરજોશમાં ચાલુ થશે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/