મોરબી: નિલાબેન નવીનચંદ્ર ચગનું અવસાન

    56
    156
    data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

    મોરબી : નિલાબેન નવીનચંદ્ર ચગ ઉં.વ.૭૦ તે શ્રી કનકેશ્વર ટ્રાન્સપોર્ટ વાળા નવીનચંદ્ર મોહનલાલ ચગના પત્ની, જગદીશભાઈ તથા પારસભાઈ ચગ તથા નેહાબેન હિંડોચાના માતા તેમજ બિમલકુમાર હિંડોચા તથા ક્રિષ્નાબેન અને કેયુરીબેનના સાસુ તથા સ્વ.કાનજી દામજી માનસેતાના (કાનજી ભગત) દીકરીનું તારીખ.24ને રવીવારના રોજ નિધન થયું છે. સદગતનું ઉઠમણુ તારીખ.25/3/2019ને સોમવારે સાંજે 5 વાગ્યે શ્રી જલારામ મંદીર અયોધ્યાપુરી રોડ મોરબી મધ્યે રાખેલ છે. તેમજ પીયર પક્ષની સાદડી પણ સાથે રાખેલ છે.આ દુખદ બનાવની ‘દિવ્યદ્રષ્ટિ’ ન્યૂઝ પરિવાર હાર્દિક શ્રદ્ધાંજલી પાઠવે છે

    વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

    તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

    અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

    data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

    Comments are closed.