મોરબી ન્યુમિસમેટીક ક્લબના બે સભ્યોને ‘ઇન્ક્રેડિબલ બુક્સ ઓફ રેકોર્ડ’માં સ્થાન મળ્યું

0
58
/

મોરબી : મોરબીના રહેવાસી અને વકીલાતનો વ્યવસાય કરતા મિતેષ દિલીપકુમાર દવેને તેમના પાસે રહેલ સિક્કા, નોટ્સ તથા ટપાલ ટીકીટ અને હસ્તાક્ષરના સંગ્રહ બદલ ‘ઇન્ક્રેડિબલ બુક્સ ઓફ રેકોર્ડ-2020’માં સ્થાન મળેલ છે.

સાથે મોરબીના જ રહેવાસી સોની કામનો વ્યવસાય કરતા રૂપેશભાઇ વ્રજલાલ રાણપરાને તેમના પાસે રહેલા બે પૈસાના 11,111 સિક્કાના અલભ્ય સંગ્રહ માટે ‘ઇન્ક્રેડિબલ બુક્સ ઓફ રેકોર્ડ-2020’માં સ્થાન મળેલ છે. મોરબીમાં રહેતા આ બંને મિત્રો મોરબી ન્યુમિસમેટીક કલબના સક્રિય સભ્ય છે અને મોરબી શહેરમાં ત્રણ અલગ અલગ સ્થળોએ તેમના સંગ્રહના પ્રદર્શનનું આયોજન પણ કરેલ છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/