મોરબી : મોરબીના રહેવાસી અને વકીલાતનો વ્યવસાય કરતા મિતેષ દિલીપકુમાર દવેને તેમના પાસે રહેલ સિક્કા, નોટ્સ તથા ટપાલ ટીકીટ અને હસ્તાક્ષરના સંગ્રહ બદલ ‘ઇન્ક્રેડિબલ બુક્સ ઓફ રેકોર્ડ-2020’માં સ્થાન મળેલ છે.
સાથે મોરબીના જ રહેવાસી સોની કામનો વ્યવસાય કરતા રૂપેશભાઇ વ્રજલાલ રાણપરાને તેમના પાસે રહેલા બે પૈસાના 11,111 સિક્કાના અલભ્ય સંગ્રહ માટે ‘ઇન્ક્રેડિબલ બુક્સ ઓફ રેકોર્ડ-2020’માં સ્થાન મળેલ છે. મોરબીમાં રહેતા આ બંને મિત્રો મોરબી ન્યુમિસમેટીક કલબના સક્રિય સભ્ય છે અને મોરબી શહેરમાં ત્રણ અલગ અલગ સ્થળોએ તેમના સંગ્રહના પ્રદર્શનનું આયોજન પણ કરેલ છે.
![](https://thepressofindia.com/wp-content/uploads/2020/07/921f08b2-e393-4db2-9c19-6556ef50cc61-300x139.jpg)
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
![](https://thepressofindia.com/wp-content/uploads/2022/08/Header-Add-2-scaled.jpg)