(ચંદ્રેશ ઓધવિયા દ્વારા) મોરબી : મોરબી ફોટોગ્રાફર એસોસિયેશન દ્વારા આવતી કાલે રવિવારે ફેમેલી ફંકશન અને વિદ્યાર્થી સન્માન સંભારભનું આયોજન કરવામાં આવ્યુ છે. જે એસોસિયેશન છેલ્લા 4 વર્ષથી કાર્યરત છે. 5માં વર્ષમાં મંગલ પ્રવેશ સાથે દર વર્ષની જેમ આ વર્ષ પણ લીલાપર રોડ પર કેશવ પાર્ટી પ્લોટમાં બપોરે 4:30 વાગ્યે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે.
જેમાં મોરબી જિલ્લાના ફોટોગ્રાફર અને વીડિયોગ્રાફરના જે બાળકોને સારા માર્ક મળ્યા હોય એવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન માટે વિદ્યાર્થી સરસ્વતી સન્માન સંભારભનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ એસોસિયેશનમાં પ્રમુખ નિલેશભાઈ દેથરીયા, ઉપપ્રમુખ રાકેશભાઈ કાવર અને મંત્રી પરેશભાઈ ચંદ્રાસલા સહિતના સભ્યો જવાબદારી સાંભળી રહ્યા છે.મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide