મોરબી : ઓદ્યોગિક નગરી શહેર જ્યાં એક તરફ સમૃદ્ધિની ઝાકમઝોળ જોવા મળે છે તો બીજી તરફ શહેરના અનેક ઝૂપડપટ્ટી વિસ્તારના લોકો બે ટાઈમની રોટી માટે તરવરતા જોવા મળે છે. ત્યારે ઉદ્યોગક્ષેત્રની સાથે સેવાકીય પ્રવૃતિઓમાં હરફાળ ભરવા લાગ્યું છે. શહેરીજનો વિવિધ શુભ પ્રસંગોની ઉજવણી પશુ-પંક્ષીઓને ઘાસચારો અથવા તો નિરાધાર અને વંચિતો સાથે કરતા હોય છે.
મોરબીના ક્રાંતિકારી સેનાના યુવા રાધેભાઇ પટેલ જે શહિદોના વિચારો લોકો સુધી પહોંચાડવા સતત પ્રયત્નશીલ રહ્યા છે. તેમના દ્વારા સોશિયલ મિડિયાનો ઉપયોગ કરી યુટ્યુબ ચેનલ, ફેસબુક પેજ પર ક્રાંતિકારી સેનાના માધ્યમથી લોકો સમક્ષ રજુ કરતા રહ્યા છે. તથા માનસર ગામના ભાવેશભાઈ લાડોલા (ભાવો પાટીદાર) જે ધ પ્રેસ ઓફ ઈન્ડીયામાં ચીફ રિપોર્ટર તરીકે હાલમાં જ નિમણુંક થયેલ છે. તથા લોકપ્રશ્નને સોશ્યલ મિડિયા દ્વારા લોકો સુધી પહોંચાડે છે
આજે ભાવેશ લાડોલા તથા રાધેભાઇ પટેલ ના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ વરસાદ થયો હતો સાથે તેમણે રવાપર રોડ પર આવેલ કેનાલ ચોકડી અને નવખલી ફાટક પાસે ઝુપડપટ્ટીમાં વસતા ગરીબ લોકોને ફ્રુટ વિતરણ કરી આનંદની અનુભૂતિ કરી જન્મદિવસ ઊજવણીને ખરા અર્થમાં સાર્થક બનાવી હતી.
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA
મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
