મોરબી શક્તિ ચેમ્બર પાછળ પાના ટીચતા ત્રણ શખ્સો ઝબ્બે

0
111
/

મોરબી : મોરબી હાઇવે ઉપર આવેલ શક્તિ ચેમ્બર પાછળ જુગાર રમતા (૧) હિતેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ જાડેજા (૨) જીવણભાઇ મંગાભાઇ પીપરીયા અને (૩) હિતેષભાઇ જેરામભાઇ દુદકીયાને પોલીસે તિનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા ૩૪૪૦ કબજે કરી જુગારધારા મુજબ કાયદેસરની કાર્યવાહી કરી છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/