તાજેતરમા મોરબીના જોન્સનગર માં જાહેરમાં જુગાર રમતા સાત શખ્સોને એ ડીવીઝન પોલીસે રૂપિયા 2.૧૫ લાખની મતા સાથે ઝડપી પાડ્યા હતા
બનાવની મળતી વિગત મુજબ મોરબીના લાતી પ્લોટમાં આવેલા જોન્સનગરમાં જુગાર રમતો હોવાની બાતમીના આધારે દરોડા પાડતા મોરબીના જોન્શનગરની શેરીનં.૧૧ માં જાહેરમાં રોડ ઉપર જુગાર રમતા હુશેનભાઇ હાજીભાઇ જામ,કિશનભાઇ નારણભાઇ સરવૈયા,દિલાવરભાઇ ઉર્ફે ભીચુ કાસમભાઇ કટીયા, નીજામભાઇ સલીમભાઇ મોવર, નિજામભાઇ જુસબભાઇ કટીયા, રજાકભાઇ અબ્દુલભાઇ વાઘેર, રફીકભાઇ ઓસમાણભાઇ વડાવરીયા ઘાંચીને એ ડિવિઝન પોલીસે રૂ. 2.15 લાખની રોકડ સાથે ઝડપી પાડી આગળની ઘોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide