મોરબી : તાજેતરમા મોરબી શહેરના વિજયનગર મેઈન રોડ પર શાંતિવન સ્કૂલની સામે રણછોડનગરમાં રહેતા ચાવડા રમેશ કાનજીભાઈની રજુઆત મુજબ તેઓના વિસ્તારમાં નવી ભૂગર્ભ ગટર લાઈન નાખવા તથા વરસાદી પાણીના નિકાલનાં કામની ખાસ જરૂરત હોય આ કામો અંગે યોગ્ય કાર્યવાહી કરવા ભાજપ અગ્રણી મોહનભાઈ કુંડારીયા દ્વારા મોરબી નગરપાલિકાને ભલામણ સાથે અપીલ કરવામાં આવેલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide