મોરબી : રોકડીયા હનુમાન મંદિરે શુક્રવારે ગૌ સેવાના લાભાર્થે લોક ભવાઇનો કાર્યક્રમ

0
83
/

મોરબી : નવલખી રોડ સ્થિત રોકડીયા હનુમાન મંદિર ખાતે શ્રી બહુચર આશ્રિત લોક ભવાઈ મંડળનો દાદાનો મજરો શુક્રવારે રાત્રે 09:30 કલાકે યોજાશે.

ગૌસેવાના લાભાર્થે તારીખ 30/8/19ને શુક્રવારે રાત્રે 9:30 કલાકે આયોજિત થનારા આ લોક ભવાઇના કાર્યક્રમમાં પ્રખ્યાત એવા શ્રી બહુચર લોક ભવાઈ મંડળના કલાકારો લોક ભવાઈ રજૂ કરશે. આયોજક તેમજ ભવાઈ મંડળના નાયક મહેન્દ્રભાઈ (મો.નં. 9825827524 )તથા નાયક પ્રફુલભાઈ (મો.નં. 9712724581)એ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા ગૌ-પ્રેમીઓને જાહેર નિમંત્રણ પાઠવ્યું છે

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/