મોરબીમાં રોટરી ક્લબ દ્વારા સરકારી કચેરીઓમાં સેનેટાઈઝર ફૂટ પંપ મુકવામાં આવ્યા

0
36
/

મોરબી:  રોટરી ક્લબ ઓફ મોરબી  દ્વારા લોકોની જ્યાં ખુબજ અવરજવર રહે છે એવા શહેરના સદભાવના  હોસ્પિટલ ખાતે ડો. પારીઆ તથા ટ્રસ્ટી,મોરબી પાલિકા ખાતે  ચીફ ઓફિસર ગિરીશભાઈ  સરૈયા, મોરબી  પોલીસ સ્ટેશનમા પી.આઈ. આલ, રાજકોટ નાગરિક બેંકના મેનેજર મિલન ભાઈ ભટ્ટ,  જિલ્લા પંચાયત કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારી  ભગદેવ તથા નાયાબ જિલ્લા વિકાસ અધિકારી પી.વી. વસૈયા, સ્વામી નારાયણ  સંસ્કાર ધામ ટ્રસ્ટ  મોરબી સંચાલિત  સંસ્કાર  ઈમેજિંગ સેન્ટર  ખાતે રમેશભાઈ પટેલ ઉપસ્થિતિમા પગથી પેડલ દબાવવાથી હાથોને સાફ કરી શકાય એવા ફૂટ પંપ આપવામા આવ્યા હતાં આ તકે રોટરી ક્લબના પ્રેસીડન્ટ અબ્બાસભાઈ લાકડાવાલા, સેક્રેટરી  રૂપેશ પરમાર (કવિ જલરૂપ ), હરીશભાઈ શેઠ, રાજવીરસિંહ સરવૈયા, સંજયભાઈ છનીયારા, ભાવેશભાઈ પારેખ, અદનાન ભારમલ, હૌજેફાભાઈ લાકડાવાલા અને યશવંતભાઈ  પરમાર રોકાયા હતાં.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/