મોરબીમાં પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા મોરબી તાલુકાની ટિમની રચના

0
35
/

મોંરબી: રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સંલગ્ન પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના સંગઠનના વિસ્તરણ સાથે  પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ, મોરબી તાલુકાની ટીમની રચના કરવામાં આવી છે જેમાં  શિક્ષકોને અન્યાયકર્તા પ્રશ્નોને વાચા આપવા તેમજ રાષ્ટ્રીય અને સામાજિક દાયિત્વ નિભાવતા મોરબી તાલુકાનાં કર્તવ્યનિષ્ઠ શિક્ષકોને  જવાબદારી આપવામાં આવેલ છે જેમાં અધ્યક્ષ તરીકે સંદીપભાઈ જી. લોરીયા,મંત્રી રાકેશભાઈ પી. કાંજીયા, સિનિયર ઉપાધ્યક્ષ રમેશચંદ્ર જી. હુંબલ,ઉપાધ્યક્ષ કિરીટભાઇ સી. અઘારા તથા વિક્રમભાઈ એસ. ગરચર, સંગઠન મંત્રી ધર્મેન્દ્રભાઈ ડી. કાવઠીયા, સહ સંગઠનમંત્રી ચિરાગભાઈ પી. ગામી, કોષાધ્યક્ષ તરીકે અંબરીશભાઇ પી. વ્યાસ, આંતરીક ઓડીટર ઉમેશભાઈ ટી. પટેલ, પચારમંત્રી નરેશભાઇ બી. મારવણીયા ,સહ પ્રચારમંત્રી દિલીપભાઇ એમ. સદાતીયા, કાર્યાલયમંત્રી અશ્વિનભાઈ ડી. હળવદિયા, સહ કાર્યાલયમંત્રી મહાદેવભાઇ આર. રંગપડીયાને  જવાબદારી આપવામાં આવી છે આ તકે પ્રાથમિક  શૈક્ષિક મહાસંઘ- મોરબી જિલ્લા ટીમના અધ્યક્ષ હિતેન્દ્રભાઈ ગોપાણી, મંત્રી કિરણભાઈ કાચરોલા, સિનિયર ઉપાધ્યક્ષ પ્રદીપભાઇ કુવાડીયા, ઉપાધ્યાક્ષ હરદેવભાઇ કાનગડ, કિરીટભાઈ દેકાવાડીયા તથા જિલ્લા ટીમના અન્ય જવાબદાર  કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને સર્વ સંમતિ થી તાલુકા ટીમના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી તેવું જિલ્લા પ્રચાર મંત્રી હિતેશભાઈ પાંચોટીયાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/