મોરબી આરટીઓ દ્વારા કાર માટે 16 ઓગસ્ટે GJ 36 Rની નવી સિરીઝ ખુલશે

0
189
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

ગોલ્ડન-સિલ્વર નંબર માટે ઓન લાઈન પ્રક્રિયા : ગોલ્ડન નંબર માટે 25 હજાર અને સિલ્વર નંબર માટે 10 હજાર રૂપિયાથી હરજી શરૂ થશે

મોરબી : આગામી તારીખ 16 ઓગસ્ટના રોજ મોરબી પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા ફોર વ્હિલર (કાર) માટે GJ 36 R નંબરની નવી સિરીઝ શરૂ થઈ રહી છે. R નંબરની આ સિરીઝ માટે ગોલ્ડન, સિલ્વર તેમજ અન્ય પસંદગીના નંબર એમ ત્રણ શ્રેણી રાખવામાં આવી છે. જેમાં ગોલ્ડન નંબરનો પ્રારંભિક ચાર્જ 25000, સિલ્વર નંબરનો ચાર્જ 10000 તથા અન્ય પસંદગીના નંબર માટે 5000 રૂપિયાનો મિનિમમ ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે.

ગોલ્ડન નંબરમાં 1 -5 -7 -9 -111 -333 -555 -777 -786 -999 -1111 -1234 -2222 -3333 -4444 -5555 -7777 -8888 -9000 -9009 -9090 -9099 -9909 -9990 -9999 નંબરનો સમાવેશ કરાયો છે. જેની ઓછામાં ઓછી બોલી રૂપિયા 25000થી શરૂ થશે.

જ્યારે સિલ્વર નંબરની કેટેગરીમાં 2 -3 -4 -8 -10 -18 -27 -36 -45 -54 -63 -72 -81 -90 -100 -123 -200 -222 -234 -300 -303 -400 -444 -456 -500 -567 -600 -678 -700 -789 -800 -888 -900 -909 -1000 -1001 -1008 -1188 -1818 -1881 -2000 -2345 -2500 -2727 -2772 -3000 -3456 -3636 -3663 -4000 -4455 -4545 -4554 -4567 -5000 -5400 -5445 -5454 -6000 -6336 -6363 -6789 -7000 -7227 -7272 -8000 -8008 -8055 -8118 -8181 નંબરો રહેશે. જેની બોલી 10000 રૂપિયાથી શરૂ થશે. આ બન્ને કેટેગરીમાં નંબર ફાળવવાની પ્રક્રિયા ઓનલાઈન રહેશે

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/