મોરબીમાં RTO પાર્સિંગ વિનાની CNG રીક્ષા લે- વેચ કરતી ટોળકીમાંથી એક શખ્સ ઝડપાયો

0
155
/

મોરબી : તાજેતરમા મોરબીમાં આરટીઓ પાર્સિંગ વિનાની સીએનજી રીક્ષા લે- વેચ કરતી ટોળકીનો એક શખ્સ ઝડપાયો છે.

બનાવની મળતી વિગતો અનુસાર એસઓજીએ વાહન ચેકીંગ દરમિયાન રજિસ્ટ્રેશન વિનાની સીએનજી ધર્મેન્દ્રગીરી રમેશગીરી ગોસાઈ ઉ.વ.29ને અટકાવી ઇ-ગુજકોપ મોબાઈલ પોકેટએપ સર્ચ એપ્લિકેશનથી વેરીફાય કરતા આ રિક્ષાનું આરટીઓ પાર્સિંગ થયેલ જ ન હોય પકડાયેલા શખ્સ પાસે રિક્ષાની માલિકીનો કોઈ આધાર પુરાવો પણ ન હોય પ્રાથમિક પૂછપરછના રીક્ષા ચોરી કે છળકપટથી મેળવી હોવાનું જણાતા શખ્સની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/