મોરબીના એલ.ઇ.ક્રિકેટ ગ્રાઉન્ડમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાશે

0
170
/

ઉર્જા મંત્રી, સાંસદ અને ધારાસભ્યો સહિતના રાજકીય મહાનુભવોની હાજરીમાં મોટી સંખ્યામાં લોકો યોગ કરશે

મોરબી : ભારત સહિત વિશ્વભરમાં 21 જૂને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. ત્યારે મોરબીના સામાકાંઠે આવેલ એલ.ઇ.ક્રિકેટ ગ્રાઉન્ડમાં 21 જૂને વિશ્વ યોગ દિવસની ગરિમાસભર ઉજવણી કરવામાં આવશે. જેમાં ઉર્જા મંત્રી, સાંસદ તેમજ ધારાસભ્યો સહિતના રાજકીય મહાનુભવોની હાજરીમાં મોટી સંખ્યામાં લોકો યોગ કરીને તન મનની તંદુરસ્તી મેળવશે

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/