[પ્રમોશનલ આર્ટિકલ] હાલના દિવસોમાં આગના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે સુરત અને રાજકોટમાં આગની ઘટનામાં નિર્દોષ માનવ જિંદગીઓ હોમાઈ જતા સૌ કોઈએ જોઈ છે અને પોતાનો જીવ બાળ્યા સિવાય કાઈ કરી શકયા નથી ત્યારે મોરબીમાં આગની ઘટનાઓને રોકવા અને તમારી ફેક્ટરી, શો રૂમ, શાળા, કોલેજ અને હોસ્પિટલને સુરક્ષિત બનાવવા સરકાર માન્ય ફાયર સેફટી સીસ્ટમ માટે “સેફટી સોલ્યુશન” સરકાર માન્ય ફાયર સેફટી સીસ્ટમ ફીટ કરી આપશે
📌જી હા મોરબીમાં સેફટી સોલ્યુશન્સ કાર્યરત છે જે ફેક્ટરી, શાળા-કોલેજ ઉપરાંત હોસ્પિટલ, પ્લે હાઉસ, દવાખાના, દુકાન, એપાર્ટમેન્ટ અને મકાનોમાં સરકાર માન્ય ફાયર સેફટી સીસ્ટમ ફીટ કરી આપે છે તેમજ રીફીલ પણ તદન વ્યાજબી ભાવથી કરી આપવામાં આવે છે તો આગથી સુરક્ષિત બનવા ફાયર સેફટી સીસ્ટમ માટે આજે જ સંપર્ક કરો સેફટી સોલ્યુશન્સમાં…
📌સેફટી સોલ્યુશન્સની સેવાઓની વાત કરીએ તો ફાયર સેફટીની સુવિધાઓ પૂરી પાડે છે જેમાં ફાયર એક્સટીનગ્યુશર, ફાયર હાઈડ્રાન્ટ સીસ્ટમ, ફાયર સ્પીન્ક્ર્લર સીસ્ટમ, ફાયર અલાર્મ સીસ્ટમ અને સેફટી માટેના તમામ અન્ય સાધનો જેવા કે ઇન્ડસ્ટ્રીયલ અને કોમર્શીયલ ઉપયોગમાં લેવાતા સેફટી શૂઝ, ગ્લોવ્ઝ, હેલ્મેટ અને ફાયર સેફટી શૂટ, સેફટી ગ્લાસ અને સેફટી બેલ્ટ પણ ઉપલબ્ધ છે
👉તો રાહ કોની જુઓ છો આગ જેવી દુર્ઘટના રોકવી હવે શક્ય છે અને ફાયર સેફટી સીસ્ટમ લગાવવાથી આગ જેવી દુર્ઘટનાથી બચી સકાય છે તેમજ પોતાને અને પોતાના પરિવારે તેમજ ફેક્ટરી કે ઓફીસ અને શો રૂમમાં કામ કરતા સ્ટાફને પણ સુરક્ષિત બનાવી સકાય છે
Address- Bhaktinagar circle ,City mall-shop no 312/313,Morbi-Rajkot bypass corner,Morbi-363641
વધુ માટે સંપર્ક કરો
કિશનભાઈ દેસાઈ: 9558691021 ચિંતનભાઈ: 7490012550
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide