મોરબી સ્વચ્છતા અભિયાન સમિતિ દ્વારા મોરબી ને મહાનગર પાલિકા નો દરજ્જો મળે તે માટે એક મેગા સિગ્નેચર કેમપેઇન યોજાયું

0
241
/

મોરબી જિલ્લો બન્યો એને આજે 6 વર્ષ થઇ ગયા છત્તા પણ વિકાશ ની પરિભાષા માં હજુ મોરબી ઘણું પાછળ છે , મોરબી ઉદ્યોગીક દ્રષ્ટિ એ ઘણું આગળ છે અને તે ઉપરાંત મોરબી વિસ્તાર ની દ્રષ્ટિ પણ ગુજરાત માં ટોપ 10 શહેરો માં ગણાય છે પણ ક્યાંક ને ક્યાંક ખૂટતું હોય એવું લાગે છે જેથી પાણી , ગટર , રોડ , રસ્તા , સ્વચ્છતા જેવા પ્રશ્નો રહે છે અને મોરબી નો ખરો વિકાશ જેવો થવો જોઈએ એવો થતો નથી તેના અંતર્ગત આજે મોરબી સ્વચ્છતા અભિયાન સમિતિ દ્વારા બાપા સીતારામ ચોક માં એક સિગ્નેચર કેમ્પેઇન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 2000 થી વધુ લોકો જોડાઈ ને પોતાની સાઈન કરી ને મોરબી સ્વચ્છતા અભિયાન ની આ પહેલ ને સમર્થન આપ્યું હતું .

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/