કાંતિલાલભાઈ ફૂલતરિયા પ્રેસ પ્રતિનિધિ હોવાની સાથોસાથ અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલા છે તેઓ આશાપુરા માતાના મઢે જતાં પદયાત્રીઓની સેવામાં સતત ખડેપગે રહી સેવાકેમ્પ નું સંચાલનન પણ કરે છે
મોરબી: પોતાના મિલનસાર સ્વભાવ અને સેવાકીય પ્રવૃતિઓથી અનોખી નામના મેળવનાર તેમજ બહોળું મિત્રવર્તુળ ધરાવતા કાંતિલાલભાઈ ફૂલતરિયાનો આજે જન્મદિન છે ત્યારે આ તકે તેમને તેમના સગા-સ્નેહીજનો- તથા મિત્રવર્તુળ તરફથી જન્મદિનની શુભકામનાઓનો તેમના મો. નં. ૯૯૨૫૪ ૬૫૭૯૪ પર ધોધ વહ્યો છે
સન. ૧૯૮૧ માં મોરબીના નાના એવા તરઘરી ગામે જન્મેલા કાંતિલાલભાઈ ફૂલતરિયાનો થોડો ટૂંકો પરિચય કરાવીએ તો છેલ્લા એક દાયકાથી જુદી જુદી સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલા છે જેમાં તેઓ મોરબીમાં છેલ્લે ભજવાયેલ જાણતાંરાજા નાટકમાં મુગલ નું પાત્ર વિનામુલ્યે ભજવેલ તદુપરાંત, રક્તદાન કેમ્પનું જ્યાં પણ આયોજન હોય ત્યાં કાંતિલાલભાઈ નું નામ સૌ પ્રથમ મોખરે હોય છે જે નિયમ તેમણે છેલ્લા ચાર વરસ થી જાળવી રાખેલ છે આ સાથોસાથ માતાના મઢે જતાં પદયાત્રીઓની સેવા માં પણ સતત દિવસ રાત જોયા વિના ખડેપગે રહી અનોખુ પુણ્યનું ભાથું બાંધેલ છે ત્યારે આવા સેવાભાવી યુયાનનો આજરોજ જન્મદિન હોય તેમને શુભકામનાઓનો ચોમેર થી ધોધ વહી રહ્યો છે અને તેમને આ તકે ‘દિવ્યદ્રષ્ટિ’ ન્યૂઝ પણ હાર્દિક શુભકામનાઓ પાઠવે છે
મોરબી જિલ્લાના તાજા સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide