મોરબી જિલ્લામાં યાત્રાધામોના રૂ. ૩.૫ કરોડના કામોનું ખાતમુહૂર્ત કરતા સાંસદ

17
235
/
/
/

મોરબી : મોરબી જિલ્લાના યાત્રાધામોમાં સગવડતા વધે તે માટે સાંસદ મોહનભાઈ કુંડારીયાના પ્રયત્નોથી ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડ તરફથી રૂ.૩.૫૦ કરોડની ફાળવણી થતા તાજેતરમાં સાંસદના હસ્તે વિવિધ વિકાસ કામોના ખાતમુર્હત કરાવામાં આવ્યા હતા.

જેમાં જડેશ્વર બે કરોડ, ટંકારામાં ૧ કરોડ અને માટેલમાં ૫૦ લાખના ખર્ચે વિવિધ વિકાસ કામોમાં માટેલ ખાતે ઘાટના રીનોવેશન, જડેશ્વર ખાતે પુરાણી વાવનું નવીનીકરણ તથા પગથીયા રીનોવેશન તેમજ ટોઈલેટ બ્લોક બનાવવા જેવા કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, જિલ્લા કલેકટર આર.જે.માકડીયા ઉપસ્થિત રહ્યા હતા.

મોરબી જિલ્લાના તાજા સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 

 

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner

17 COMMENTS

Comments are closed.