[રિપોર્ટ: મોહિત જોશી] મોરબી: મોરબીના ગ્રીનચોકમાં કુબેરશેરીમાં આવેલ કુબેરનાથ દાદાના મંદિરે આજે રુદ્રાક્ષનો શણગાર કરવામાં આવેલ હતો
વિગતોનુસાર મોરબીના ગ્રીનચોકમાં કુબેરશેરીમાં આવેલ કુબેરનાથ દાદાના મંદિરે આજે રુદ્રાક્ષનો શણગાર કરવામાં આવેલ હતો જેમાં ભોળી સંખ્યામાં ભાવિકોએ દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી કુબેરનાથ દાદાના દર્શને કોરોના મહામારી વચ્ચે પણ ભોળી સંખ્યામાં ભાવિકોએ દર્શનનો લાભ લઇ ધર્મ પ્રત્યે અને દાદા પ્રત્યે લાગણી નો પરિચય આપ્યો હતો
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide