મોરબી: સ્વ. કાળુભાઇ ગણેશભાઈ ભીમાણી શ્રીજી ચરણ પામેલ છે

0
181
/

મોરબી: દિલગીરી સાથ જણાવવાનું કે મુ. ચચાપર અને હાલ મોરબી નિવાસી કાળુભાઇ ગણેશભાઈ ભીમાણી નું તા. 14/11/2021 ને રવિવારના રોજ અવસાન થયેલ છે જેથી સદ્દગતનું બેસણું તા. 18/11/2021 ને ગુરુવારે મોરબી મુકામે બપોરે 3:30 થી 5:00 કલાકે અમારા નિવાસ સ્થાને ભક્તિનીકેતન-3 કેનાલ રોડ મોરબી ખાતે રાખેલ છે તેમજ  ચચાપર મુકામે સાંજે 6:30 થી 7:30 કલાકે વાલમજીભાઈ ભીમજીભાઈ ભીમાણી ના ઘરે રાખેલ છે

લૌકિક પ્રથા બંધ રાખેલ છે 

લી .

(1)-સંજયભાઈ કાળુભાઇ ભીમાણી (પુત્ર)- 9909173038

(2)-વાલમજીભાઈ અવચરભાઈ ભીમાણી (ભત્રીજા)-9879875304

(3)- અંબારામભાઇ અવચારભાઈ ભીમાણી (ભત્રીજા) -9428037126

(4)-રમેશભાઈ અવચારભાઈ ભીમાણી (ભત્રીજા) -9874989922

(4)-રવિતભાઈ વલમજીભાઈ ભીમાણી  (પૌત્ર)-9512800091

(5)-ચિરાગભાઈ વલમજીભાઈ ભીમાણી  (પૌત્ર)-9979312666

(6)- નિલેશભાઈએ અંબારામભાઇ ભીમાણી (પૌત્ર)-9978613030

(7)-અમિતભાઇ અંબારામભાઇ ભીમાણી (પૌત્ર)-9558519787

(8)- હાર્દિકભાઈ રમેશભાઈ ભીમાણી (પૌત્ર)-9512800092

ભાસ્કર, વ્રજ, તીર્થ તથા સમસ્ત ભીમાણી પરિવારના જયશ્રી કૃષ્ણઃ

સ્વર્ગસ્થ દિવ્યઆત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે તેવી ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ન્યૂઝ નેટવર્ક અભ્યર્થના કરે છે.

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/