મોરબી: આગામી તા.19 ના રોજ વિશાલ નગર મુકામે ‘સમ્રાટ હર્ષ’ નાટક યોજાશે

0
135
/

મોરબી: આગામી તા.19 ના રોજ વિશાલ નગર મુકામે ‘સમ્રાટ હર્ષ’ નાટક નું આયોજન કરાયેલ છે જેમાં સર્વે ધર્મપ્રેમી જનતાને પધારવા આમંત્રણ છે , માહિતી મુજબ મોરબીના માળિયા તાલુકામાં આવેલ વિશાલ નગર મુકામે વિશાલ નગર મોક્ષપુરી સ્મશાનભૂમિના લાભાર્થે દેવદિવાળી ની રાત્રીના આગામી તા. 19 ના રોજ નાટક નું આયોજન કરાયેલ છે જેનું સમસ્ત વિશાલ નગર ગ્રામજનો તરફથી જાહેર આમંત્રણ પાઠવામાં આવેલ છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/