મોરબી: તાજેતરમાં ખેડૂત નેતા સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાની પ્રથમ પુણ્યતિથી નિમિતે આજે મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં ૨૨૬ બોટલ એકત્ર કરવામાં આવી હતી
સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથી નિમિતે મોરબીના માર્કેટિંગ યાર્ડ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો હતો જે કેમ્પમાં સાંસદ મોહનભાઈ કુંડારિયા, માર્કેટિંગ યાર્ડના ચેરમેન મગનભાઈ વડાવીયા, પૂર્વ ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા અને યુવા અગ્રણી અજય લોરિયા સહિતના ઉપસ્થિત રહયા હતા તો કેમ્પમાં યુવાનોએ મોટી સંખ્યામાં રક્તદાન કરી કેમ્પને સફળ બનાવ્યો હતો કેમ્પના અંતે ૨૨૬ રક્તની બોટલ એકત્ર કરવામાં આવેલ હતી
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide