‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ન્યૂઝ નેટવર્ક ચાંદનીબેન તથા તેમના પરિવારને હાર્દિક શુભકામનાઓ પાઠવે છે
(રાધેશ બુધ્ધભટ્ટી દ્વારા) મોરબી: મોરબીના સેવાસદનમાં રેવન્યુ વિભાગમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા ચાંદનીબેન અંકિતભાઈ શેરસીયાના આંગણે પુત્રીરત્ન સ્વરૂપે માતાજી નો જન્મ થયો છે જે બદલ ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ન્યૂઝ નેટવર્ક તેમને ખુબ ખુબ શુભકામનાઓ પાઠવે છે
ચાંદનીબેન અંકિતભાઈ શેરસીયા મિલનસાર સ્વભાવના હોય તેમની સરકારી કામો ને લઇ આવતા લોકોને સંતોષકારક કામગીરી કરી આપી લોકપ્રિયતા મેળવેલ છે રેવન્યુ વિભાગમાં આવતા સરકારી કામે લોકોને મુશ્કેલી ના થાય અને યોગ્યરીતે તેમના કામ થાય તેની ચીવટ સાથેની કાળજી ચાંદનીબેન દ્વારા લેવાય છે પરિણામે તેમની સામાજિક પ્રતિષ્ઠા પણ વધી છે ત્યારે તેમના ઘરે પુત્રીરત્ન અવતર્યું હોય ચોમેરથી શુભકામનાઓનો ધોધ વહ્યો છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide