મોરબીના સેવાભાવી યુવાન કિર્તિભાઈ આઘારા દ્વારા તેમના જન્મદિનની પ્રેરણાદાયી ઉજવણી

264
485
/

(રાધેશ બુદ્ધભટ્ટી દ્વારા) મોરબીના સેવાભાવી યુવાન કિર્તિભાઈ આઘારા દ્વારા તેમના જન્મદિનની પ્રેરણાદાયી ઉજવણીકરવામાં આવેલ હતી જેમાં તેમણે પ્રજ્ઞાચક્ષુ વડીલો અને અનાથ બાળકોને ભાવતા ભોજનીય કરાવી તેમના અંતરના આશીર્વાદ મેળવ્યા હતા

મળતી માહિતી અનુસાર મોરબીના યુવાન અને સેવાભાવી એવા કિર્તિભાઈ આઘારાએ આજે તેમના જન્મદિન નિમિતે માળિયારોડ પર લક્ષ્મીનાગર નજીક આવેલ પ્રજ્ઞાચક્ષુઓની સંસ્થાના વડીલો તેમજ વિકાસ વિદ્યાલય ના બાળકોને લજાઈ નજીક આવેલ હોટલ ધરતીધને આમંત્રિત કરી તેમને ભાવતા ભોજન કરાવી તેમના અંતરના આશીર્વાદ મેળવ્યા હતા કિર્તિભાઈના આજે જન્મદિન નિમિતે આ તકે તેમનું બહોળું મિત્રવર્તુળ  પણ આ તકે ત્યાં હજાર રહી કિર્તિભાઈને તેમના જન્મદિનની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી ઉલ્લેખનીય છે કે કિર્તિભાઈ અઘારાએ આ બીજી વાર આવા પ્રેકરે તેમના જન્મદિનની પ્રેરણાદાયી ઉજવણી કરેલ છે જેમાં ગત વર્ષે પણ તેમણે પર લક્ષ્મીનાગર નજીક આવેલ પ્રજ્ઞાચક્ષુઓની સંસ્થાના વડીલોને ઢોસા જમાડી તેમના જન્મદિનની પ્રેરણાદાયી ઉજવણી કરી “કૌન યહાં અનાથ હૈ જબ વિશ્વનાથ સાથ હૈ,, દયાળુ દીનબંધુ કે બડે વિશાળ હાથ હૈ” સુત્ર ને ખરા અર્થમાં સાર્થક કર્યું હતું

મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

Comments are closed.