પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના અમરનગરમાં રહીને વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા જયદીપભાઈ બાલુભાઈ પાંચોટિયા દ્વારા ફરિયાદ છે કે
મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેના મિત્ર ગીરીશભાઈની બહેનને આરોપી જયેશભાઈ હરજીવનભાઈ દસાડીયાના મામાનો દીકરો નિકુંજ ભગાડી લઇ ગયેલ હોય અને ફરિયાદી જયદીપભાઈએ શોધખોળ કરવામાં મદદ કરેલ હોય જે આરોપીને સારું નહિ લાગતા આરોપી જયેશભાઈ હરજીવનભાઈ દસાડીયા તથા અશ્વિનભાઈ હરજીવનભાઈ દસાડીયાએ ગાળો આપી ઝપાઝપી કરી મોઢાના ભાગે મૂઢ ઈજા કરી આરોપી આશિષભાઈ આદ્રોજા તથા તુલસીભાઈ કોળીએ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ પણ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide